તો આ કારણે સફેદ શર્ટ અને કાળો કોટ પહેરે છે વકીલ

વાત રિયલ લાઈફની હોય કે રીલ લાઇફ,ની તમે વકીલોને હંમેશા કાળા કોટમાં જોયા હશે. વકીલ લોકો હંમેશાં સફેદ શર્ટ અને કાળા કોટમાં જોવા મળે છે. પરંતુ શું તમારા મનમાં ક્યારેય આ સવાલ આવ્યો છે કે આ લોકો કાળો કોટ કેમ પહેરે છે? શા માટે વકીલોને કાળો કોટ પહેરવો ફરજિયાત છે? જો અમારા આ સવાલ પછી […]

Continue Reading