શું ઘરમાં કીડીઓનું આગમન આપે છે કોઈ સંકેત, જાણો અહિં ઘરમાં કીડીઓનું આગમન ક્યા શુભ અને અશુભ સંકેત આપે છે

સામાન્ય રીતે ઘરમાં લાલ અને કાળા રંગની કીડી જોવા મળે છે. તેથી તમે આ તરફ વધુ ધ્યાન આપતા નથી. પરંતુ માન્યતાઓ અનુસાર કીડીઓ સાથે પણ શુભ અને અશુભ શકુન સંકળાયેલા છે. એવું કહેવામાં આવે છે કે ઘરમાં નીકળતી કીડીઓ પણ જીવનમાં બનવાની ઘટનાઓના સંકેત આપે છે. માનવામાં આવે છે કે લાલ અને કાળી કીડીનું આગમન […]

Continue Reading