કિમ શર્મા એ બોયફ્રેંડ સાથે ગોવામાં સેલિબ્રેટ કર્યો પોતાની માતાનો 80 મો જન્મદિવસ, જુવો તેના સેલિબ્રેશનની આ સુંદર તસવીરો
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી કિમ શર્મા આ દિવસોમાં પોતાના મિત્રો અને પરિવાર સાથે ગોવામાં એન્જોય કરી રહી છે. ખરેખર અહીં કિમ શર્માએ પોતાની માતાનો 80મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જણાવી દઈએ કે કિમ એ પોતાની માતાનો જન્મદિવસ ખૂબ જ સારી રીતે સેલિબ્રેટ કર્યો. સાથે જ સોશિયલ […]
Continue Reading