નેહા ધૂપિયાએ ધૂમધામથી સેલિબ્રેટ કર્યો પુત્રીનો જન્મદિવસ, પાર્ટીની ‘મિકી માઉસ’ થીમની આ તસવીરો તમારું દિલ પણ જીતી લેશે

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારો જ્યારે તેમના પરિવાર સાથે સમય વિતાવે છે, ત્યારે તેઓ ઘણીવાર તે સમયની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી તસવીરો પણ કલાકારો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી પોસ્ટ કરતા રહે છે. દરેકને તેમના બાળકો પ્રત્યે ઘણો પ્રેમ હોય છે અને તે બધાં તેમના બાળકોનો […]

Continue Reading