પ્રેગ્નેંસી પછી આ 4 અભિનેત્રીઓએ છોડ્યું બોલીવુડ, હવે ગૃહિણી બનીને પસાર કરી રહી છે જીવન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ
બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે આજીવન પડદા પર પોતાની ભુમિકા નિભાવતી રહી. સાથે જ ઘણી એવી અભિનેત્રીઓ પણ છે જેમણે કા તો લગ્ન પછી અથવા પ્રેગ્નેંટ થયા પછી ફિલ્મી દુનિયાને બાય-બાય કહી દીધું. આજે અમે તમને કેટલીક એવી જ અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમણે લગ્ન પછી અથવા તો પ્રેગ્નેંટ થયા પછી સિનેમા જગતને અલવિદા કહી […]
Continue Reading