6 વર્ષ પછી બિપાશા એ શેર કર્યો લગ્નનો અનસીન વીડિયો, માંગમાં સિંદૂર લગાવતા જોવા મળ્યા કરણ, જુવો તેમનો આ વીડિયો

બોલીવુડ ઈન્ડસ્ટ્રીની સૌથી ચર્ચિત કપલ ​​બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરના લગ્નને લગભગ 6 વર્ષ થઈ ગયા છે. આ કપલ ચાહકોની સૌથી ફેવરિટ જોડી છે અને અવારનવાર તે સોશિયલ મીડિયા પર એકબીજા સાથે પોતાની સુંદર તસવીરો શેર કરતા રહે છે. હવે તાજેતરમાં, બિપાશા બાસુએ સોશિયલ મીડિયા પર તેના 6 વર્ષ જૂના લગ્નની એક અનસીન તસવીર […]

Continue Reading