ખૂબ જ સુંદર રીતે થયું બિપાશા બાસુ નું બેબી શાવર, માતા એ ઉતારી નજર, પતિ એ પણ લુટાવ્યો પ્રેમ, જુવો તેના બેબી શાવરની તસવીરો

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી બિપાશા બાસુ 43 વર્ષની ઉંમરે માતા બનવા જઈ રહી છે. તાજેતરમાં તેણે પોતાના પતિ કરણ સિંહ ગ્રોવર સાથે કેટલીક સુંદર તસવીરો શેર કરીને પોતાની પ્રેગ્નન્સીની ઘોષણા કરી હતી. હવે આ દરમિયાન બિપાશા બાસુએ સોશિયલ મીડિયા પર બેબી શાવર સેરેમનીની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે જેમાં તે તેની બહેન, માતા અને સંબંધી […]

Continue Reading

6 વર્ષથી કોઈ ફિલ્મમાં નથી કર્યું કામ છતાં પણ આટલા અધધ કરોડની માલિક છે બિપાશા, જાણો તેની કુલ સંપત્તિ વિશે

બોલિવૂડની ‘બ્લેક બ્યુટી’ કહેવાતી અભિનેત્રી બિપાશા બાસુનો આજે જન્મદિવસ છે. બિપાશાનો જન્મ 7 જાન્યુઆરી, 1979ના રોજ નવી દિલ્હીમાં થયો હતો અને આજકાલ બિપાશા ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તે એક લક્ઝરી જીવન જીવે છે. જણાવી દઈએ કે લાઈફસ્ટાઈલની બાબતમાં કોઈથી ઓછી નથી. આટલું જ નહીં તેણે 17 વર્ષની ઉંમરમાં જ પોતાની મોડલિંગ કારકિર્દીની શરૂઆત કરી […]

Continue Reading

પતિ સાથે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે બિપાશા બસુ, જુવો તેમની આ વાયરલ તસવીરો

બોલીવુડમાં શ્રેષ્ઠ કપલની વાત થશે તો તેમાં એક નામ બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવરનું પણ શામેલ થશે. આ બિલકુલ સાચી વાત છે. બોલિવૂડ અભિનેત્રી બિપાશા બસુ આ દિવસોમાં પોતાના પતિ કરણ સિંહ ગ્રોવર સાથે માલદીવ વેકેશન પર છે. જ્યાંથી તે બંને સતત પોતાના સોશિયલ હેન્ડલ્સ પરથી પોતાના વેકેશનની ક્ષણ શેર કરી રહ્યા છે. જણાવી […]

Continue Reading

પોતાના પતિ કરણ સિંહ કરતા ઘણી વધારે કમાણી કરે છે બિપાશા બસુ, જાણો કોની પાસે છે કેટલા પૈસા

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે ગઈકાલે તેમની 5 મી મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરી છે. આ કપલે 30 એપ્રિલ 2016 ના રોજ લગ્ન કર્યાં હતાં. બિપાશા બસુએ પહેલી વાર લગ્ન કર્યાં હતા જ્યારે કરણસિંહ ગ્રોવરે ત્રીજી વાર લગ્ન કર્યા હતા. આ પ્રસંગે અભિનેત્રી બિપાસાએ પોતાના પતિ કરણને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઘણી તસવીરો શેર કરીને અભિનંદન […]

Continue Reading