8 હસ્તીઓ જેમના જીવન પર બની ફિલ્મ તો બદલામાં લીધા આટલા અધધ રૂપિયા, ધોનીનો ચાર્જ હતો સૌથી વધુ
બોલિવૂડમાં આ દિવસોમાં બાયોપિક્સનો મોટો ક્રેઝ ચાલી રહ્યો છે. બાયોપિક એટલે એવી ફિલ્મ જે કોઈ જીવિત અથવા મૃત વ્યક્તિના જીવન પર આધારિત હોય છે. આ પ્રકારની ફિલ્મોના કારણે ઘણા લોકો પહેલા કરતા પણ વધુ પ્રખ્યાત થયા. તમે કદાચ આ વાત નહિ જાણતા હોવ, પરંતુ જે પણ વ્યક્તિના જીવન પર કોઈ ફિલ્મ બને છે તો તે […]
Continue Reading