સલમાન ખાનને થઈ છે આ ગંભીર બીમારી, રાતોરાત છોડવો પડ્યો બિગ બોસ 16 શો, તાત્કાલિક કેંસલ થયું શૂટિંગ
બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દિવાળી પહેલા જ સલમાન એક ગંભીર બીમારીના શિકાર બન્યા છે. જણાવી દઈએ કે સલમાન ખાનને ડેન્ગ્યુ થયો છે અને આ કારણે તેમને રાતોરાત બિગ બોસ શો છોડવો પડ્યો છે. અભિનેતાએ આ શો માટે શૂટિંગ પણ નથી કર્યું. તાજેતરમાં જ સલમાન ખાન ડેન્ગ્યુના શિકાર બન્યા […]
Continue Reading