બિગ બોસ OTT-2 માં આ વખતે ધૂમ મચાવશે આ 10 સ્ટાર્સ!, જાણો નિયા શર્માથી લઈને અન્ય કોના-કોના નામ છે શામેલ

બિગ બોસ ટીવીનો એક પ્રખ્યાત શો બની ચુક્યો છે. તેને સલમાન ખાન હોસ્ટ કરી રહ્યા છે. ગયા વર્ષથી જ એક નવું વર્ઝન મેકર્સે શરૂ કર્યું હતું. આ વર્ઝન OTT પ્લેટફોર્મ પર જોવા મળ્યું હતું. તેની ટીઆરપી પણ ખૂબ સારી રહી હતી. ફરી એકવાર બિગ બોસ ઓટીટીની નવી સીઝનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. છેલ્લી વખતની […]

Continue Reading