સલમાન ખાને ભારતીના પુત્ર ‘ગોલા’ સાથે કરી મુલાકાત, અભિનેતાએ ગોલાને ગિફ્ટમાં આપી આ ખાસ ચીજ
‘બિગ બોસ 16’ના ‘વીકેન્ડ કા વાર’નો પ્રોમો સામે આવ્યો છે, જેમાં અભિનેતા સલમાન ખાન કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના પુત્ર ‘ગોલા’ ને મળે છે અને પોતાનું બીઈંગ હ્યૂમનનું બ્રેસલેટ પણ ગિફ્ટ કરે છે. બોલિવૂડના દબંગ સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરવાનું દરેકનું સપનું હોય છે, પરંતુ ભારતી સિંહના પુત્ર ગોલાની વાત જ અલગ છે. […]
Continue Reading