ધર્મેંદ્રના કારણે અમિતાભને મળી હતી ‘શોલે’, હીમેન સામે બિગ બી એ કરી હતી આજીજી, જાણો તેમના આ રસપ્રદ કિસ્સા વિશે
‘સદી ના મહાનાયક’, બિગ બી, એંગ્રીયંગમેન, શહંશાહ જેવા નામોથી ખાસ ઓળખ ધરાવતા દિગ્ગઝ અભિનેતા અમિતાભ બચ્ચન છેલ્લા 53 વર્ષોથી હિંદી સિનેમામાં કામ કરી રહ્યા છે. બિગ બી છેલ્લા પાંચ દાયકાથી દેશ દુનિયાનું પોતાની અદ્વિતીય એક્ટિંગથી મનોરંજન કરી રહ્યા છે. લગભગ 27 વર્ષની ઉંમરમાં અમિતાભ બચ્ચને ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો હતો. પહેલા બિગ બી વોઈસ નેરેટર […]
Continue Reading