‘મેરા રંગ દે બસંતી..’ ગીત ગાનાર પ્રખ્યાત સિંગર ભૂપિન્દર સિંહનું 82 વર્ષની ઉંમરમાં થયું નિધન, જાણો તેમના નિધનનું કારણ

પોતાના અવાજથી લોકો પર જાદુ કરનાર બોલિવૂડના પ્રખ્યાત સિંગર અને ગઝલ લેખક ભૂપિન્દર સિંહનું સોમવારે નિધન થયું છે. આ વાતની માહિતી તેમની પત્ની મિતાલી સિંહે આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભૂપિન્દર સિંહનું નિધન મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં થયું, તેમની ઉંમર 82 વર્ષ હતી. ‘દિલ ઢૂંઢતા હૈ’, ‘નામ ગમ જાયેગા’, ‘આને સે ઉસકે આયે […]

Continue Reading