ફિલ્મ ભૂતનાથનો બંકૂ આજે થઈ ગયો છે આટલો મોટો અને સ્માર્ટ, જુવો ચાઈલ્ડ એક્ટરની આજની તસવીર

બોલીવુડના સુપરસ્ટાર કહેવાતા અમિતાભ બચ્ચનજીની એક્ટિંગની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે. અમિતાભજી એ માત્ર ફિલ્મોમાં જ એક્ટિંગ કરી નથી, પરંતુ ઘણા એવા પ્રખ્યાત સ્ટાર્સ છે જેમના માટે અમિતાભજી એક રોલ મોડેલ તરીકે ઉભરી આવ્યા છે. આજે, બાળકોથી લઈને વડીલો સુધી બધા તેમની એક્ટિંગની પ્રસંશા કરે છે. પછી ભલે તેમને ફિલ્મોમાં એક્શન રોલ મળ્યો […]

Continue Reading