ટાઈગર-વરૂણની જેમ હેંડસમ થઈ ગયો છે ‘ભૂતનાથ’ નો નાનો બંકૂ, અહિં જુવો તેની લેટેસ્ટ તસવીરો
‘સદીના મહાનાયક’ અમિતાભ બચ્ચને પોતાની કારકિર્દીમાં ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું છે. છેલ્લા પાંચ દાયકાથી તે મોટા પડદા પર પોતાના જલવા ફેલાવી રહ્યા છે. અમિતાભ બચ્ચનના જલવા આજે પણ અકબંધ છે. તે હિન્દી સિનેમાના સૌથી મોટા, સૌથી મહાન, સૌથી વધુ ચર્ચિત અને સૌથી લોકપ્રિય અભિનેતા છે. હિન્દી સિનેમામાં અમિતાભ બચ્ચને 53 વર્ષની સુંદર સફર પૂર્ણ […]
Continue Reading