ખાવા પીવાની ચીજોમાં છુપાયેલો છે મહાદેવને પ્રસન્ન કરવાનો ઉપાય, જાણો ક્યા અનાજથી મળે છે કેવું વરદાન

ભગવાન શિવને ભોલે ભંડારી પણ કહેવામાં આવે છે. જો શ્રદ્ધાથી એક લોટો જળ ચળાવી દઈએ તો પણ, ભગવાન શિવ પ્રસન્ન થઈ જાય છે. મહાદેવે ક્યારેય આંડબરને પસંદ કર્યો નથી. મહાદેવ ખૂબ ઘરેણા અને સુંદર વસ્ત્રો પહેરીને નથી રહેતા અને પોતાના ભક્તો પાસે એવી આશા પણ નથી રાખતા કે તે સોનુ અને ચાંદિ ચળાવવાથી પ્રસન્ન થશે. […]

Continue Reading