શ્રાવણ મહિનામાં ભોળાનાથને ચળાવો આ ફૂલ, દૂર થઈ જશે જીવનના દરેક દુઃખ, મળશે ભોળાનાથના આશીર્વાદ

શ્રાવણનો પવિત્ર મહિનો 14મી જુલાઈથી શરૂ થઈ ચુક્યો છે. જે 12 ઓગસ્ટ સુધી ચાલશે. આ દરમિયાન દરેક શિવભક્ત ભોલેનાથને પ્રસન્ન કરવામાં વ્યસ્ત રહે છે. કહેવાય છે કે શ્રાવણ મહિનામાં જો શિવ તમારાથી પ્રસન્ન થાય છે તો દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એવા ફૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ભોલેનાથને […]

Continue Reading