નિર્જળા એકાદશીના દિવસે આ કારણે નથી પીવામાં આવતું જળ, આ દિવસે જરૂર કરો આ કામ

નિર્જળા એકાદશી દર વર્ષે જેઠ મહિનાના શુક્લ પક્ષ પર આવે છે. નિજળા એકાદશીને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ દિવસે વ્રત રાખવાથી તેનું ફળ જરૂર મળે છે. આ વર્ષે 21 જૂને નિર્જળા એકાદશી આવી રહી છે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને નિર્જળા રહીને તેનું વ્રત રાખવામાં આવે છે. જેના […]

Continue Reading