સવાર-સવારમાં મુંબઈના રસ્તા પર ફરવા નીકળ્યા વરૂણ ધવન, લક્ઝરી કાર છોડીને ઓટો રિક્ષામાં કરી મુસાફરી, જુવો આ વીડિયો

બોલિવૂડ સેલેબ્સ અવારનવાર કંઈક એવું કરે છે જેના દ્વારા તેઓ તેમના લાખો ચાહકોનું દિલ એક જ ક્ષણમાં જીતી લે છે. સમય સમય પર, બોલિવૂડ સેલેબ્સ કંઈકને કંઈક અલગ અને ખાસ કરીને પોતાના ચાહકોના દિલમાં પોતાની જગ્યા પાક્કી કરી જાય છે. તાજેતરમાં જ આવું જ કંઈક અભિનેતા વરુણ ધવને પણ કર્યું છે. વરુણ ધવન ચાહકોના ફેવરિટ […]

Continue Reading