3 વર્ષની થઈ કપિલ શર્માની પુત્રી અનાયરા, ભારતી એ શેર કર્યો ગ્રેંડ પાર્ટીનો મજેદાર વીડિયો, તમે પણ અહીં જુવો આ સુંદર વીડિયો
કોમેડીના ‘કિંગ’ કહેવાતા પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માની પુત્રી અનાયરા શર્મા 3 વર્ષની થઈ ગઈ છે. આ ખાસ તક પર કપિલે તેના ઘરે એક ગ્રેંડ પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સેલેબ્સ અને કપિલ શર્માના નજીકના સંબંધીઓ શામેલ થયા હતા. જણાવી દઈએ કે કોમેડિયન ભારતી સિંહ પણ અહીં પહોંચી હતી. તેણે પાર્ટીનો એક […]
Continue Reading