મહેંદી સેરેમનીમં વિક્કી-કેટ ના પરિવારે મચાવી હતી ધૂમ, જુવો તેમની આ વાયરલ તસવીરો

વિકી કૌશલે ભૂતકાળમાં કેટરીના કૈફ સાથે લગ્ન કર્યા. આ બોલિવૂડ કપલ 9 ડિસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં આવેલા સિક્સ સેંસેસ ફોર્ટમાં લગ્નના બંધનમાં બંધાઈ. જણાવી દઈએ કે આ લગ્નમાં સંબંધીઓને પણ ફોન અંદર લઈ જવાની મનાઈ હતી. આવી સ્થિતિમાં તેમના સંગીત, હલ્દી, મહેંદી કે લગ્નની કોઈ પણ સેરેમનીની તસવીર સામે આવી શકી નથી. પરંતુ હવે આ […]

Continue Reading