કોઈ રાજમહેલથી ઓછું નથી અભિનેત્રી ભાગ્યશ્રી નું ઘર, જીવે છે રાજકુમારી જેવી જિંદગી, જુવો તસવીરો

આપણી બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં આવી ઘણી અભિનેત્રીઓ રહી છે, જેમણે વધારે ફિલ્મો કરી નથી પરંતુ પોતાની એક-બે ફિલ્મોથી જ લોકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે અને લોકો તેમને આજે પણ તે જ ફિલ્મોના કારણે યાદ કરે છે અને આવી જ એક બોલિવૂડ અભિનેત્રી રહી છે ભાગ્યશ્રી. અભિનેત્રી ભાગ્યશ્રીનું નામ સાંભળતા જ દરેકના મગજમાં ફિલ્મ મૈને […]

Continue Reading