ન જાન્હવી, ન સારા, સ્ટાઈલ અને સુંદરતામાં સૌથી આગળ છે ભાગ્યશ્રીની પુત્રી અવંતિકા, જુવો તેની સુંદર તસવીરો
વર્ષ 1989માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ દ્વારા સફળતા મેળવનાર પ્રખ્યાત અભિનેત્રી ભાગ્યશ્રી આજે કોઈ ઓળખની મોહતાજ નથી. જો કે ભાગ્યશ્રીએ પોતાની કારકિર્દીમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ આજે પણ તે ‘મૈંને પ્યાર કિયા’ માટે જાણીતી છે અને અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. જણાવી દઈએ કે, પહેલી ફિલ્મ રીલિઝ થયા પછી ભાગ્યશ્રીએ હિમાલય દસાની […]
Continue Reading