44 વર્ષની ઉંમરમાં પણ કુંવારી છે જૂની ‘અંગુરી ભાભી’, લગ્નના 2 દિવસ પહેલા આ કારણે તૂટી ગયો હતો સંબંધ

શિલ્પા શિંદે નાના પડદાની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી છે. શિલ્પાએ પોતાના કામથી એક મોટી અને ખાસ ઓળખ બનાવી છે. સાથે જ ચાહકો તેની સુંદરતાના પણ દીવાના રહે છે. ટીવી સીરિયલ સહિત નાના પડદાના રિયાલિટી શો પર પણ તેના જલવા જોવા મળે છે. જણાવી દઈએ કે શિલ્પા શિંદેને મોટી અને ખાસ ઓળખ અપાવી હતી કોમેડી સીરિયલ […]

Continue Reading