દિપેશના અંતિમ સંસ્કારમાં એક વર્ષના પુત્રને ખોળામાં લઈને રડતી રહી તેમની પત્ની, હાલત થઈ ગઈ કંઈક આવી, જુવો દિપેશના અંતિમ સંસ્કારની તસવીરો
શનિવારની સવાર મનોરંજન જગત માટે દુઃખદ સમાચાર લઈને આવી હતી. નાના પડદાના પ્રખ્યાત અભિનેતા દિપેશ ભાનનું શનિવારે સવારે નિધન થઈ ગયું હતું. તે સવારે ક્રિકેટ રમી રહ્યા હતા અને આ દરમિયાન તે જમીન પર પડી ગયા. તેમના નાકમાંથી લોહી વહેવા લાગ્યું. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ તે બચી ન શક્યા. દિપેશ ભાન નાના પડદાની […]
Continue Reading