આ 6 ભારતીય ક્રિકેટર એ કંઈક આ સ્ટાઈલમાં પોતાના પોતાના પાર્ટનરે કર્યો હતો પ્રપોઝ, કોઈએ સમુદ્રની વચ્ચે તો કોઈએ…
અમારી આજની આ પોસ્ટ દ્વારા અમે તમને કેટલાક એવા પ્રખ્યાત ખેલાડીઓનો પરિચય અપવા જઈ રહ્યા છીએ જેમણે પોતાના જીવનસાથીને ખૂબ જ સુંદર રીતે પ્રપોઝ કર્યો હતો, જેને તેમના પાર્ટનરની સાથે-સાથે અન્ય લોકોએ પણ ખૂબ પસંદ કર્યું હતું. મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષી: ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટન રહી ચુકેલા દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની […]
Continue Reading