સોશિયલ મીડિયા પર વાયરલ થયું ગૌહર ખાનનું પ્રી-વેડિંગ ફોટોશૂટ, કપલે આપ્યા આ જબરદસ્ત સ્ટાઈલમાં પોઝ, જુવો તસવીરો

બોલિવૂડમાં આ દિવસોમાં લગ્નની સીઝન ચલી રહી છે. કાજલ અગ્રવાલ, નેહા કક્કર અને આદિત્ય નારાયણના લગ્ન પછી ગૌહર ખાન લગ્ન કરવા જઇ રહ્યા છે. ગૌહર ખાન ઇસ્માઇલ દરબારના પુત્ર ઝૈદ દરબારને ઘણા સમયથી ડેટ કરી રહી છે અને 25 ડિસેમ્બરે આ કપલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. ગૌહર ખાન તેના લગ્નને લઈને ખૂબ જ […]

Continue Reading