દુનિયાનું સૌથી મોંઘું પર્સ લઈને ફરે છે નીતા અંબાણી, કિંમત જાણીને થઈ જશો આશ્ચર્યચકિત
ભારતના સૌથી અમીર પરિવાર એટલે કે અંબાણી પરિવાર સાથે સંબંધ ધરાવનાર નીતા અંબાણીને કોણ નથી ઓળખતું. નીતા અંબાણી અવારનવાર પોતાના મોંઘા શોખ માટે ચર્ચામાં રહે છે. વર્ષ 1985માં દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી સાથે લગ્ન કર્યા પછી નીતા અંબાણી રાણીની જેમ જીવે છે. નીતા અંબાણી પાસે ઘણી એવી કિંમતી ચીજો છે જે દુનિયામાં માત્ર […]
Continue Reading