જાણો કોણ છે ‘બેધડક’ ના આ 3 નવા ચેહરા જે કરણ જોહર દ્વારા થશે લોન્ચ

બોલિવૂડ સિનેમાના પ્રખ્યાત ડિરેક્ટર કરણ જોહર સ્ટારકિડ્સ લોન્ચ કરવા માટે જાણીતા છે. જેમ કે કરણ જોહર વરુણ ધવન, આલિયા ભટ્ટથી લઈને જાન્હવી કપૂર સુધીના કલાકારોને લોન્ચ કરી ચુક્યા છે. હવે ટૂંક સમયમાં જ તે પોતાની આગામી ફિલ્મ ‘બેધડક’ દ્વારા ત્રણ સ્ટાર્સને લોન્ચ કરવા જઈ રહ્યા છે જેની ચર્ચા સતત થઈ રહી છે. જણાવી દઈએ કે, […]

Continue Reading