બોલીવુડની આ 6 અભિનેત્રીઓ એ શરૂ કરી છે પોતાની બ્યૂટી બ્રાંડ, એકની તો વિદેશમાં છે જબરદસ્ત ડિમાંડ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલીવુડની સ્ટાર અભિનેત્રીઓને અવારનાર તમે બ્યુટી પ્રોડક્ટ્સની જાહેરાતમાં જોઈ શકો છો. પરંતુ તમારામાંથી થોડા જ લોકો જાણતા હશે કે ઘણી સ્ટાર અભિનેત્રીઓની પોતાની બ્યુટી બ્રાન્ડ છે. બોલિવૂડની સુંદર અભિનેત્રીઓની ચમકતી ત્વચા અને રંગ-રૂપ જોઈને લોકો માત્ર પ્રભાવિત જ થતા નથી, પરંતુ લોકો તેમની સુંદરતાનું રહસ્ય પણ જાણવા ઈચ્છે છે. આ જ કારણ છે કે બ્યુટી […]

Continue Reading