એશ્વર્યા રાયે ડોનેટ કરી પોતાની આંખો, જાણો તેના પછી કોને મળશે આ સુંદર આંખો

આ દુનિયામાં એવા ઘણા લોકો છે જેની પાસે કોઈને કોઈ અંગના અભાવે તે વિકલાંગ છે. જો કે એક વિકલાંગનું દુઃખ માત્ર બીજા વિકલાંગ જ સમજી શકે છે કારણ કે તેના અભાવને સામાન્ય લોકો સારી રીતે નથી સમજી શકતા. આજના આધુનિક યુગમાં લોકોની વિચારસરણીમાં ઘણો બદલાવ પણ આવી રહ્યો છે જેના કારણે હવે લોકો અપંગ લોકોને […]

Continue Reading