અજય દેવગણની પુત્રી આગળ ફિક્કી પડી શ્રીદેવી ની પુત્રી, વિદેશમાં જોવા મળ્યો ન્યાસા-જાન્હવીનો બોલ્ડ લુક, જુવો તેની તસવીરો

બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગણ અને પ્રખ્યાત અભિનેત્રી કાજોલની પુત્રી ન્યાસા દેવગણ આ દિવસોમાં લંડનમાં છે અને તે ત્યાં ખૂબ એન્જોય કરી રહી છે. તાજેતરમાં જ ન્યાસા બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી જાહ્નવી કપૂર સાથે જોવા મળી હતી. લંડનમાં મિત્રો સાથે એન્જોય કરી રહેલી ન્યાસા સતત પોતાનો બોલ્ડ લુક બતાવી રહી છે. જણાવી દઈએ કે ન્યાસા સાથે લંડનમાં […]

Continue Reading