બૌદ્ધ સાધુના લુકમાં જોવા મળ્યા મહેંદ્ર સિંહ ધોની, જંગલની વચ્ચે લગાવ્યું ધ્યાન, જુવો વાયરલ વીડિયો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ગયા વર્ષે 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ ધોનીની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. ઘણીવાર મહેન્દ્રસિંહ ધોનીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. ધોનીની ફેન ફોલોઇંગ આખી દુનિયામાં છે અને તેને ચાહકોની સંખ્યા કરોડોમાં છે. હંમેશાં પોતાની સુંદર સ્ટાઈલથી ચાહકોનું દિલ જીતનારા મહેન્દ્ર સિંહ […]

Continue Reading