દરરોજ સવારે સ્નાન કરતી વખતે 5 વખત કરો આ મંત્રના જાપ, દરેક સમસ્યા થઈ જશે દૂર
હિંદુ શાસ્ત્રો અનુસાર મનુષ્યનું શરીર પાંચ તત્વો (હવા, અગ્નિ, પૃથ્વી, પાણી અને આકાશ) થી મળીને બનેલું છે. પરંતુ આ 5 તત્વોમાં પણ સૌથી મહત્વનું તત્વ પાણી છે. પાણી વગર જીવન શક્ય નથી, તેથી પાણીને ધર્મગ્રંથોમાં પણ વધુ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. પાણીની જરૂરીયાત આપણને દૈનિક પ્રવૃત્તિઓ, સ્નાન, ધ્યાન, ભોજન, દરેક ચીજમાં પડે છે. હિંદુ […]
Continue Reading