કોઈ બાર્બી ડોલથી ઓછી નથી રોહિત શર્માની પુત્રી સમાયરા, ક્યૂટનેસ પર ફિદા છે અખું ઈંટરનેટ

ભારતીય ક્રિકેટ ટીમના પ્રખ્યાત ખેલાડી રોહિત શર્મા પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનની સાથે-સાથે પોતાના અંગત જીવન માટે પણ ખૂબ હેડલાઈન્સમાં રહે છે. સાથે જ તેમની પત્ની રિતિકા સજદેહ પણ અવારનવાર સ્પષ્ટ નિવેદનો આપે છે જેના કારણે તે લાઇમલાઇટમાં રહે છે. જણાવી દઈએ કે, રોહિત શર્મા અને રિતિકા સજદેહની લવ સ્ટોરી કોઈ ફિલ્મથી ઓછી નથી. આ બંનેએ લગ્ન […]

Continue Reading