બપ્પી દાને યાદ કરીને રડી પડી ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલી, કહ્યું- મારા કાકા, મારું બાળપણ…..
મંગળવારે રાત્રે 11:45 વાગ્યે હિન્દી સિનેમાના ‘ડિસ્કો કિંગ’ એટલે કે બપ્પી લહિરીએ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું, સાથે જ ગુરૂવારે બપ્પી દાના મુંબઈના સ્મશાન ગૃહમાં વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગુરુવારે બપોરે બપ્પી દા પંચતત્વમાં વિલીન થઈ ગયા. બપ્પી દાને તેમના પુત્ર બપ્પા લહિરીએ મુખાગ્નિ આપી. આ દરમિયાન બપ્પાની આંખોમાંથી આંસુ રોકાઈ રહ્યા […]
Continue Reading