ફિલ્મ હિટ થતાની સાથે જ માથું ટેકવા બનારસ પહોંચ્યા કાર્તિક આર્યન, ગંગા આરતીમાં પણ થયા શામેલ, જુવો તેમની આ તસવીરો

બોલિવૂડ ઈંડસ્ટ્રીના ચોકલેટી હીરો કાર્તિક આર્યન આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા-2’ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. સાથે જ દર્શકોને પણ કાર્તિક આર્યનની ફિલ્મ ખૂબ પસંદ આવી રહી છે. પોતાની ફિલ્મની સફળતા વચ્ચે કાર્તિક આર્યન બનારસ પહોંચ્યા છે જ્યાં તેમણે કાશી વિશ્વનાથ મંદિરમાં માથું […]

Continue Reading