શ્રીરામ સિવાય આ 3 યોદ્ધાઓએ રાવણને કર્યો હતો પરાજિત, એક યોદ્ધા એ તો બનાવ્યો હતો બંધી

અસત્ય પર સત્યની જીતનો તહેવાર એટલે કે વિજયાદશમી દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. દર વર્ષે આ દિવસે રાવણનું પુતળું દહન કરીને આ સંદેશ આપવામાં આવે છે કે આખરે અસત્ય અને ઘમંડની હાર થાય છે. રાવણ એક દુષ્ટ વ્યક્તિ સિવાય સર્વશ્રેષ્ઠ વિદ્વાન અને શક્તિશાળી હતો, આમાં કોઈ શંકા નથી. રાવણે પોતાની શક્તિથી મનુષ્ય સિવાય દેવતાઓને પરાજિત […]

Continue Reading