ખૂબ જ અનોખું છે આ મંદિર, ચોમાસું આવતા પહેલા જ છત પરથી પડવા લાગે છે પાણી

ઉત્તર પ્રદેશમાં એક એવું મંદિર છે. જ્યાં ચોમાસું આવતા પહેલા જ પાણી પડવા લાગે છે. જેથી લોકોને ચોમાસાના આગમન વિશે પહેલાથી જ જાણ થઈ જાય. આટલું જ નહીં, મંદિરમાંથી પડતા ટીપાં જોઈને એ પણ જાણવા મળે છે કે ચોમાસા દરમિયાન ઓછો વરસાદ થવાનો છે કે વધારે. આ અનોખું મંદિર ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં છે. અહીં […]

Continue Reading