ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જુનિયર એનટીઆરના 26 વર્ષ પૂર્ણ, આ અભિનેતા તરફથી મળ્યા અભિનંદન, જુવો તેમની કેટલી જૂની તસવીરો
દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર ગણાતા જુનિયર એનટીઆરને ફિલ્મી દુનિયામાં કામ કરતા 26 વર્ષનો સમય થઈ ગયો છે. માત્ર 12 વર્ષની નાની ઉંમરથી જ તેમણે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. જુનિયર એનટીઆરની લોકપ્રિયતા દેશની સાથે સાથે વિદેશમાં પણ ફેલાઈ ચુકી છે. જુનિયર એનટીઆરે પોતાની એક્ટિંગથી પોતાને સાબિત કર્યા છે. તે આજના સમયના સૌથી લોકપ્રિય […]
Continue Reading