મંગળવારે ભૂલથી પણ ન કરો આ 10 કામ, નહિં તો કરવો પડી શકે છે મુશ્કેલીઓનો સામનો
પૌરાણિક કથાઓમાં હનુમાનજીને શિવના 11 મા અવતાર જણાવવામાં આવ્યા છે. પવનપુત્ર હનુમાનજીને ‘કળિયુગના દેવતા’ પણ કહેવામાં આવે છે. આ જ કારણ છે કે જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ, મંગળ, રાહુ અને કેતુ જેવા ગ્રહોનો દોષ હોય છે, ત્યારે તેને મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે હનુમાનજીની […]
Continue Reading