મોટી થઈને ખૂબ જ ગ્લૈમરસ થઈ ગઈ છે બજરંગી ભાઈજાનની મુન્ની, જુવો હર્ષાલીની લેટેસ્ટ તસવીરો
સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ વર્ષ 2015માં રીલિઝ થઈ હતી. આ ફિલ્મ હિટ રહી હતી. આ ફિલ્મમાં હર્ષાલી મલ્હોત્રા નાની છોકરી મુન્નીના રોલમાં જોવા મળી હતી. હર્ષાલી આ ફિલ્મથી લાઈમલાઈટમાં આવી હતી. ખૂબ જ સુંદર અને પ્રેમાળ હર્ષાલી અને સલમાન ખાનની કેમેસ્ટ્રી ચાહકોને ખૂબ પસંદ આવી હતી. કબીર ખાનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ સલમાન ખાનની […]
Continue Reading