જેલમાં એક મહિનો વિતાવ્યા પછી રિયાને મળ્યા જામીન, જાણો કઈ શરતો પર રિયાને મળ્યા જામીન

ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલી રિયા ચક્રવર્તીને જામીન મળી ગયા છે. બોમ્બે હાઈકોર્ટે આજે પોતાનો ચુકાદો આપીને રિયાની જામીન અરજી સ્વીકારી છે. તમને જણાવી દઈએ કે, નીચલી અદાલતમાં બે વખત જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી, ત્યાર પછી હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સેશન કોર્ટે રિયાની ન્યાયિક કસ્ટડીમાં 14 દિવસનો વધારો કર્યો હતો. રિયા એક મહિના […]

Continue Reading