દિવાળી પછી શા માટે ઉજવવામાં આવે છે ભાઈ બીજ, જાણો અહિં
ભારત તહેવારોનો દેશ છે જ્યાં એક પછી એક તહેવાર આવતા રહે છે. હિન્દુ ધર્મમાં તો દરરોજ તહેવાર ઉજવવામાં આવે છે. ક્યારેક કોઈ દિવસને લઈને તો ક્યારેક કોઈ સંબંધને લઈને તહેવારો આવતા રહે છે. દિપાવલીના બીજા દિવસે બેસતું વર્ષ અને તેના પછીના દિવસે ભાઈ બીજનો તહેવાર ઉજવવામાં આવે છે. રક્ષાબંધનની જેમ આ તહેવાર પણ ભાઈ અને […]
Continue Reading