શનિદેવની ખરાબ અસરોથી બચવા માટે જરૂર કરો આ 5 માંથી એક ઉપાય

શનિદેવ 29 સપ્ટેમ્બર, મંગળવારથી માર્ગી બનવા જઈ રહ્યા છે. તેઓ આ વર્ષે 11 મેના રોજ વક્રી થયા હતા. જ્યોતિષ શાસ્ત્રમાં શનિ ગ્રહ મકર અને કુંભ રાશિના માલિક છે. મેષ રાશિ શનિદેવની નિમ્ન રાશિ છે, જ્યારે તુલા રાશિમાં, તેઓ ઉચ્ચ માનવામાં આવે છે. શનિની સીધી ચાલની અસર તમામ રાશિ પર શુભ અને અશુભ સ્વરૂપે પડશે. એવું […]

Continue Reading