એશ્વર્યા રાય 15 વર્ષ પછી ફરીથી બની દુલ્હન, બચ્ચન વહૂની સુંદરતા જોઈને દરેક થઈ ગયા આશ્ચર્યચકિત, જુવો તેનો આ વીડિયો

વિશ્વ સુંદરી એશ્વર્યા રાય બચ્ચનની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. 1994માં મિસ વર્લ્ડનો તાજ પહેરનાર એશ્વર્યા 2007માં અભિષેક બચ્ચન સાથે લગ્નના બંધનમાં બંધાઈ હતી. જોકે એશ્વર્યા મેકઅપ વગર પણ ખૂબ જ સુંદર લાગે છે. પરંતુ જ્યારે તે પોતાના લગ્નમાં દુલ્હન બની હતી ત્યારે તેની સુંદરતા ખૂબ જ ઉછળી રહી હતી. 15 વર્ષ પછી ફરીથી […]

Continue Reading