ભારતી સિંહે બેબી પ્લાનિંગ અંગે કર્યો મોટો ખુલાસો, કહ્યું કે…

લાફ્ટર ક્વીન ભારતી સિંહ આ દિવસોમાં પતિ હર્ષ સાથે સોની ટીવીના ડાંસિંગ રિયાલિટી શો ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર હોસ્ટ કરતી જોવા મળી રહી છે. શોમાં બેંનેની કેમિસ્ટ્રી અને કોમેડી જોવા લાયક છે. જણાવી દઈએ કે ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર આ દિવસોમાં ટીઆરપી રેટિંગની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે છે. તેનો મોટા ભાગનો શ્રેય શોના હોસ્ટ હર્ષ અને ભારતીને જાય […]

Continue Reading