લગ્નના 4 વર્ષ પછી સોનમ કપૂર ના ઘરે ગુંજી કિલકારીઓ, જાણો અભિનેત્રીએ પુત્રને જન્મ આપ્યો કે પુત્રીને
બોલિવૂડ ઈંડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરની પુત્રી અને અભિનેત્રી સોનમ કપૂર માતા બની ગઈ છે. હા..સોનમ કપૂરે શનિવારે પુત્રને જન્મ આપ્યો. આ સારા સમાચાર ચાહકો સાથે સોશિયલ મીડિયા દ્વારા શેર કરવામાં આવ્યા. જણાવી દઈએ કે સોનમ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા કહ્યું કે, 20 ઓગસ્ટ, 2022ના રોજ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે […]
Continue Reading