આ દિવસે માતા બનશે અનુષ્કા શર્મા, પતિ વિરાટ કોહલી એ જણાવી ડિલીવરી ડેટ, જાણો અહિં
બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા આજકાલ તેની પ્રેગ્નેંસીનો આનંદ લઈ રહી છે, ત્યારે તેનો પતિ વિરાટ કોહલી આ દિવસોમાં આઈપીએલમાં વ્યસ્ત છે અને અનુષ્કા સાથે વધારે સમય પસાર કરી શકતો નથી. જોકે અનુષ્કા પણ આ દિવસોમાં યુએઈમાં છે અને તે છેલ્લી મેચમાં વિરાટની આગેવાનીવાળી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરને સપોર્ટ કરતી સ્ટેડિયમમાં જોવા મળી હતી, આ દરમિયાનની […]
Continue Reading