ઘરમાં કબૂતર-ચકલીનો માળો શુભ હોય છે કે અશુભ? જાણો પક્ષીઓનું ઘરમાં આવવાનો અર્થ
હિંદુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રને ખૂબ મહત્વ આપવામાં આવે છે. કહેવામાં આવે છે કે જે ઘરનું વાસ્તુ બરાબર રહે છે ત્યાં સકારાત્મક ઉર્જા, સુખ અને ધન આવે છે. સાથે જ જ્યાં વાસ્તુ દોષ હોય છે ત્યાં નકારાત્મક ઉર્જા, દુઃખ અને ગરીબી આવે છે. વાસ્તુશાસ્ત્રમાં પશુ-પક્ષીઓ અને જીવજંતુઓના ઘરમાં પ્રવેશ કરવા વિશે પણ શુભ અને અશુભ બાબતો જણાવવામાં […]
Continue Reading